September 22, 2026
ગુજરાત

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અમદાવાદ શહેરના પદાધિકારીઓ ની નિયુક્તિ કરાઇ

શ્રી રાજપૂત કરણી સેના સંસ્થાપક શ્રી લોકેન્દ્સિંહ કાલવી સાહેબ ,યુવા શક્તિ માર્ગદર્શક શ્રી મહીપાલ સિંહ મકરાણા
ગૂજરાત પ્રદેશ લોકલાડીલા અદ્ધક્ષ શ્રી જે પી જાડેજા સાહેબ, ગૂજરાત પ્રદેશ પ્રભારી શ્રી ભરતસિંહ કાઠી સાહેબ અને અમદાવાદ જિલ્લા અદ્ધક્ષ શ્રી રાજેન્દ્રસિંહ મદાવાસ સાહેબના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર વોર્ડ ના પ્રભારી, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી તથા સોશિયલ મીડિયા પ્રભારી ની યોગ્યતા અને ક્ષમતા અનુસાર પદ નીયૂકતી નુ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.


તમામ નિયુુુક્ત પામેલા પદાાાધિકારીઓ ને સંબંધોતા જણાવ્યું હતું કેે ” પૂર્ણ વિશ્વાસ છે કે આપ સૌ સંગઠન નો વિસ્તાર વધારવા અને સમાજ અને દેશ ના હીત માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપશો”.

Related posts

વિરાટનગર વિસ્તારમાં જી.પી.સી.બી. ના રેહમ રાહે ચાલી રહી છે પ્રદુષિત ફેકટરી,પ્રદૂષણ થી પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

Ahmedabad Samay

મતદાન શરૂ,રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

Ahmedabad Samay

અટલ બ્રિજની લાખો લોકોએ કરી મુલાકાત, કરોડોની થઇ આવક

Ahmedabad Samay

સુરતમાં કપલ બોક્સની અંદર દુષ્કર્મ, પરિણીતાના ફોટો પાડી બ્લેકમેલ કરી

Ahmedabad Samay

અમદાવાદના સૈજપુરમાં તંત્રની બેદરકારી થી શિયાળામાં ચોમાસા જેવું અહેસાસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો