August 12, 2026
અપરાધદુનિયા

પાકિસ્તાનમાં હિન્દુઓ ની દયનિય સ્થિતિ, પાકિસ્તાનમાં મેઘવાલ પરિવારનું ક્રૂરતા પૂર્વક હત્યા

પાકિસ્તાનમાં 135-પી, અબુધાબી કોલોનીમાં એક હિંદુ પરિવારનાં પાંચ લોકોની ક્રુરતાપુર્વક હત્યા કરી દેવામાં આવી છે.
આ હત્યાકાંડ રામચંદ મેઘવાલનાં પરિવારમાં આ હત્યાકાંડ નો બનાવવ બન્યો છે. તે ટેલરિંગની દુકાન ચલાવી રહ્યા હતાં, પાંચ લોકોની હત્યા બાદ પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ અને શિખ સમુદાયમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અબુધાબી કોલોનીમાં રહેતા આ પરિવારનાં તમામ લોકોનું ગળું ધારદાર હથિયારથી કાપી નાખ્યું હતું પોલીસને ઘટના સ્થળેથી ચાકુ અને કુલ્હાડી પણ મળી આવી છે, હુમલાખોરે તેનો જ ઉપયોગ હત્યા માટે કર્યો હતો.

રામચંદ મેઘવાલની ઉંમર 35-36 વર્ષની હતી, અને પરિવાર સાથે શાંતિપુર્વક જિંદગી જીવી રહ્યા હતાં, પરંતું આતંકીઓને તે પસંદ આવ્યું નહીં, હુમલાખોર કોણ હતાં, અને હત્યાની શા માટે કરી તે જાણી શકાયું નથી.

પાકિસ્તાનમાં હિંદુઓને અવારનવાર નિશાન બનાવવામાં આવી રહ્યા છે, ક્યારક તેમની દુકાનો પણ લુંટી લેવામાં આવે છે, તો ક્યારેક તેમના પરિવારની યુવતીઓ અને પુત્રવધૂઓનું અપહરણ કરી તેમનું ધર્માત્તરણ કરવામાં આવે છે, તો હિંદુ અને શિખોનાં ધાર્મિક સ્થળોનો પણ ધ્વંસ કરવામાં આવે છે.

Related posts

નેધરલેન્ડથી ઐતિહાસિક અને અમૂલ્ય સાંસ્કૃતિક ખજાનો સ્વદેશ પરત લાવવામાં મોટી સફળતા મળી

Ahmedabad Samay

સરદારનગરમાં લાંબા સમયથી ચાલતું મહિલા સંચાલિત જુગરધામ પકડાયું

Ahmedabad Samay

કોઈપણ સમયે રશિયા યુક્રેન પર હુમલો કરી શકેછે

Ahmedabad Samay

૦૩ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનારની નરોડા પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપીની ધરપકડ કરી હતી.

Ahmedabad Samay

કેટલી હદે વિકૃત.! બોટાદમાં ૮૧ વર્ષીય રેપ, બાદમાં ગળેફાંસો આપી મર્ડર, ફરિયાદ દાખલ વૃદ્ધા સાથે

Ahmedabad Samay

ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની-લેબ બનાવી મેથા મ્ફેટામાઇન ડ્રગ્સનું ઉત્પાદન કરનાર ડ્રગ્સની ફેકટરી પકડી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો