September 27, 2026
ગુજરાત

આજ રોજ વહેલી સવારે રણજીતસિંહ ભદોરીયાનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત

આજ રોજ વહેલી સવારે કોતરપુર પાસે માર્ગ અકસ્માતમાં નિરજસિંહ ભદોરીયાના ભાઇ સમાન શ્રી રણજીતસિંહ ભદોરીયા નું કરુંણ મોત નિપજ્યું છે, સવારના પરોઢે રણજીતસિંહ બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા એવામાં એકા એક અકસ્માત થતા ઘટના સ્થળેજ રણજીતસિંહ મૃત્યુ પામ્યા હતા,

તેમના પરિવારમાં અને મિત્રગણ માં શોકની લાગણી ફેલાઇ છે, રણજીતસિંહના બે બાળક અને પત્ની છે, બે માસુમ બાળકો પરથી આજ રોજ પિતાનો સાયો છીનવાઈ ગયો છે, તેમના પરિવાર ની આ દુઃખદ સમય જોતા સ્વ કોઈની આંખો ભીની થઇ ગઇ હતી, તેમના આસ પડોશમાં અને તેમના વિસ્તારમાં મૃત્યુના સમાચાર થી શોકની લાગણી ફેલાઇ ગઇ છે, તેમની અંતિમયાત્રા માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું.
શ્રી રણજીતસિંહ ભદોરીયા નું બેસણું સોમવાર સવારે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.
સમય: ૦૯ થી ૧૨
સ્થળ:૧૯૪ જય અંબે સોસાયટી, વિભાગ-૧, ભાર્ગવ રોડ, કુબેરનગર, અમદાવાદ.

Related posts

સુરત- વિજિલન્સ ટીમે 21 લાખની કિંમતનો વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપ્યું

Ahmedabad Samay

૩,૩૨,૪૬૫ કરોડ ગુજરાતના ઈતિહાસનું અત્‍યાર સુધીનું સૌથી મોટુ બજેટ રજુ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ, યુદ્ધવિરામની જાહેરાતથી સરહદ પર શાંતિ સ્થપાશે અને બંને દેશોના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં પૂજ્ય શ્રી મોટા હરિ ૐ ગાર્ડનમાં દેખાયા કોરોના ના સુપર સ્પ્રેડર

Ahmedabad Samay

વડાપ્રધાન  શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે ભાવનગરમાં, અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ  કર્યુ

Ahmedabad Samay

નરોડાના ડોલ્ફિન સર્કલ પાસે બપોરના સમયે પતંગ પર બિભત્સ લખાણ લખવા બાબતે જૂથ અથડામણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો