August 7, 2026
ગુજરાત

અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત દ્વારા ધૈર્યરાજસિંહ ને બચાવવા જુમબેશ ચલાવી

ધૈર્યરાજસિંહ નું જીવન બચાવવા માટે સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સતત પ્રચાર થઈ રહ્યો છે. ત્યારે લોકો દ્વારા મદદ કરવા માટે માનવતાની મહેક ગુંજી ઊઠી રહી છે

ત્યારે અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત તથા લખનસિંહ ઝાલા, શક્તિસિંહ હાર્દિકસિંહ, જયદીપસિંહ, તથા મેઘાણીનગરના યુવાનો દ્વારા રામેશ્વર ચાર રસ્તા પાસે એકત્રિત થઈને ધૈર્યરાજસિંહ ને બચાવવા માટે યથાશક્તિ પ્રમાણે મદદ અને સહાયતા માંગીને સૌને અપીલ કરી અને લોકોનો ખૂબ જ સારો સાથ સહકાર રહ્યો

Related posts

ચૂંટણી ટાણે રામોલ પોલીસે રૂ. ૧.૩૪ કરોડની રોકડ રકમ સાથે યુવકની ધરપકડ કરી

Ahmedabad Samay

રઘુનાથ હાઈસ્કૂલ ખાતે મ્યુનિ. શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનું વિદાય અને સન્માન સમારોહ આયોજન કરાયું

Ahmedabad Samay

બેંક ઓફ બરોડામાં દેખાયો સોસિયલડીસ્ટેન્સ નો અભાવ

Ahmedabad Samay

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું, અત્યંત ભારે વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

અમરાઇવાડીમાં 13 વર્ષના બાળકનું ડમ્પરના અડફટે આવતા મૃત્યુ નીપજ્યું

Ahmedabad Samay

અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો જ્યાં વડાપ્રધાનને આવકારવા હજારો લોકોની ભીડ જામી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો