August 13, 2026
ગુજરાત

અમદાવાદના “જય ભવાની ગ્રુપ અને મહાકાલ સેના” દ્વારા ધૈર્યરાજસિંહને જીવન મળી રહે માટે મુહિમ ચલાવાઈ

ગુજરાત ભરમાં માસુમ ધૈર્યરાજસિંહનું જીવન બચાવવા માટે મુહિમ ચલાવવામાં આવી રહી છે તેને ગંભીર બીમારીથી રક્ષણ કરવા માટે નવું જીવન આપવા માટે સંગઠનો દ્વારા ભંડોળ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.

    એવા માં અમદાવાદના “જય ભવાની ગ્રુપ અને મહાકાલ સેના” દ્વારા પણ ધૈર્યરાજસિંહને જીવન મળી રહે તે માટે મહાકાલ સેના ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી દશરથસિંહ ચાવડા અને તેમના સાથી કાર્યકરો એ આજ રોજ મુહિમ ચલાવવામ આવી હતી અને મદદરૂપ થાય હતા.

Related posts

અમદાવાદના કૃષ્ણનગરમાં જ્યોતિ ગોલ્ડ પેલેસ જવેલર્સની દુકાનમાં તોડફોડ કરી

Ahmedabad Samay

શોએબ અખ્તરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઉકેલ્યું

Ahmedabad Samay

પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસે, અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરીને તેમના આ સંગઠન પ્રવાસની શુભ શરૂઆત

Ahmedabad Samay

વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની જીવન પર શુ થશે અસર જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી દ્વારા

Ahmedabad Samay

અમદાવાદમાં આગામી માર્ચ મહિના સુધીમાં 5 ઇલેક્ટ્રિક વાહનો માટે હવે ચાર્જીંગ સ્ટેશન શરુ કરવામાં આવશે

Ahmedabad Samay

નવઘણ ભરવાડ નાગલઘામનું ફેસબુક એકાઉન્ટ થયું હેક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો