September 22, 2026
ગુજરાત

સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા માત્ર ૪૮ કલાકમાં જ ૧૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરી

ગુજરાતમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સુરતની સ્થિતિ ઘણી ખરાબ છે. સુરતમાં દર્દીની સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા નથી. તેવામાં સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા માત્ર ૪૮ કલાકમાં જ ફરી ૧૦૦ બેડની હોસ્પિટલ એટલે કે અટલ સંવેદના કોવિડ કેસ સેન્ટર તાબડતોડ ઉભું કરી  દર્દીઓ માટે ખુલ્લી મૂકવાની તૈયારીઓ કરી છે.

ધારાસભ્ય હર્ષ સંઘવીના આ ઉમદા કાર્યમાં તેમના મિત્રો અને કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી છે અને આગામી ૭૨ કલાકમાં ૨૦૦ દર્દીને સારવાર મળી રહે તેવી હોસ્પિટલ ઉભી કરી છે. માત્ર ૨૪ કલાકમાં ૧૦૦ બેડની ઓક્સિજન હોસ્પિટલ સાથે આવનાર દર્દીને રેમડેસિવર ઇન્જેક્શન એમડી ડોક્ટરની એડવાઇઝથી ફ્રીમાં આપવામાં આવશે.

રાજય સરકર દ્વારા સુરતના મજૂરાગેટ ખાતે આવેલ સિવિલમાં નવ નિર્મિત કિડની હોસ્પિટલમાં ૮૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Related posts

મેઘાણીનગર શાકમાર્કેટમાં ભાડું વસૂલી કરતા લોકોની તાનાશાહીનો મેઘાણીનગર પોલીસ દ્વારા આવ્યો અંત

Ahmedabad Samay

પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરાવી વળતર ચુકવવા ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાની માંગ

Ahmedabad Samay

અમદાવાદ: ઉમેશપાલ હત્યાકાંડની તપાસ હવે અમદાવાદમાં, ઉત્તરપ્રદેશ STFની ટીમ શહેર પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

મોરબી : રાજપર રોડ પર રૂમમાં ગુપ્ત ભોયરું બનાવી દારૂ છુપાવ્યો’તો, પોલીસે કીમિયો નિષ્ફળ બનાવ્યો

Ahmedabad Samay

આપ દ્વારા ભાજપની તમામ નિષ્ફળતાઓની પોલ ખોલવા માટેનો સમાંતર કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો