September 21, 2026
ગુજરાતરાજકારણ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્નને લઈ ચાલતી અફવાઓ ની સી.એમ એ આપી સ્પષ્ટતા

સોશ્યલ મીડિયામાં એક અફવા ફેલાઈ રહી છે કે મેં મહિનામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્ન છે, ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ સોશ્યલ મીડિયામાં ફેલાતી અફવાઓનું ખંડન કર્યું છે,

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મારા દીકરાના લગ્ન મેં મહિનામાં હોવાની વાતો પાયાવિહોણી છે,આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મેં મહિનામાં કોઈ આયોજન છે, આ માત્ર સોશ્યલ મીડિયામાં વહેતા થયેલા ફેક ન્યુઝ છે, અત્યારે મારુ અને મારી સરકારનું એકમાત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે

Related posts

બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે જીસીએસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ ની પોલીસ લાઈનમાં વસતા બાળકોમાં સકારાત્મકતા માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

Ahmedabad Samay

મરાઠી સમાજના પંદિરકર મહારાજે સોસિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ફક્ત પરિવારના સભ્યો સાથે ઉજવાઈ જન્માષ્ટમી

Ahmedabad Samay

SGVP ગુરુકુલ ખાતે મેરી માટી મેરા દેશ મહોત્સવની ભવ્ય ઉજવણી, શહીદ મહીપતસિંહજી વાળાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ગાજિયાબાદમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભાએ કોરોનાના દર્દી માટે ઓક્સિજન લંગર ચલાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો