August 13, 2026
ગુજરાત

બીજેપી હેલ્પડેસ્ક અને લીલાધર ખડકે દ્વારા ૪૦ દિવસના માનવીરની અદ્દભુત મદદ કરી

અમદાવાદમાં કોરોના કાળ બધતા લોકો જેટલી બની શકે તેટલી જેમ બની શકે તેમ મદદ કરી રહ્યા , કોરોના કાળમાં અમુક ખોટી માહિતી આપતા ફોટા અને વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે.
લોકોને સમજાતું નથી કે કયા જવું કોના જોડે સાચી અને સચોટ માહિતી ક્યાંથી મેળવવી તેવી મુંઝવણમાં લોકો રહેછે તેવામાં ભાજપ દ્વારા હેલ્પ ડેસ્ક તૈયાર કરવામાં આવ્યું છે જેમાં લોકોને સાચી સચોટ માહિતી અને મદદરૂપ થતા હોય છે. લોકોને જાણ થતાં આ હેલ્પલાઇન નો ભરપૂર ફાયદો પણ ઉપાડી રહ્યા છે લોકોને ઘણી મદદરૂપ થઇ રહી છે.

લીલાધર ખડકે
લીલાધર ખડકે

અમદાવાદની એપલ હોસ્પિટલ દ્વારા ૪૦ દિવસના કોરોના પોઝિટિવ બાળકને સારવાર માટે દાખલ ન કરતા અને અન્ય કોઇ પણ હોસ્પિટલમાં સારવાર ન મળતા બાળકના પિતાએ ભાજપના હેલ્પડેસ્ક પર સંપર્ક કરી મદદ માંગી હતી તે દરમ્યાન બીજેપી હેલ્પડેસ્કમાં ફરજ બજાવી રહેલા લીલાધર ખડકે એ માત્ર ૧૦ જ મિનિટમાં તેમને સામે થી ફોન કરી તેમની મદદે આવ્યા અને લીલાધર ખડકેએ તમામ પ્રકારની તૈયારીઓ કરી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમા બાળકોના વિભાગમાં બાળકને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા ઉભી કરી અને બાળકના પિતાને અને સિવિલ હોસ્પિટલના તબીબ વચ્ચે વાત કરાવી સારવાર માટે મલખા મારતા ૪૦ દિવસના માનવીર ને સારવાર કરાાવી આપવા મદદરૂપ થયા હતા, હેલ્પડેસ્ક અને લીલાધર ખડકે દ્વારા પરિવારના ઉદાસ ચહેરા પર ખુશી લાવી એક ૪૦ દિવસના બાળકનું જીવ બચાવ્યું.

બીજેપીના હેલ્પલાઇન અને લીલાધર ખડકેના આ મદદને તેના પરિવાર જનોએ  ફેસબુક પર આ કિસ્સો શેર કરી આભાર વ્યક્ત પણ કર્યો હતો.

Related posts

સામાજીક કાર્યકર્તા નિકુલ મારુ અને તેમની ટિમ દ્વારા મેઘાણીનગર વિસ્તારમા ગ્લુકોઝના પેકેટનુ વિતરણ કરાયુ

Ahmedabad Samay

ત્રણ રાજ્યો માં છૂટછાટ પાછી ખેંચવાની તૈયારી, નિયમો કડક કરવાની તૈયારી માં

Ahmedabad Samay

ગાંધીનગર ખાતે 15 માર્ચના રોજ રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે

Ahmedabad Samay

વડોદરા: વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં, બાકી વેરાના 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા કડક કાર્યવાહી

Ahmedabad Samay

આજે PM મોદી નિકોલ ખોડલધામ ગ્રાઉન્‍ડ ખાતે રોડ શો કરશે અને જાહેર સભાને સંબોધશે

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુંકુ કાર્યક્રમ ઉજવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો