September 21, 2026
દેશ

દિલ્હીમાં લોકડાઉન વધુ લંબાવાની આજે જાહેરાત કરાઇ, તો લોકડાઉનમાં ગુરુદ્વારા કેવી રીતે ખુલ્લું મુકાયું ?

સાહસના પ્રતીક શ્રી ગુરૂ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વ નિમિત્તે દિલ્લીમાં સીસગંજ સાહિબ ખાતે માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાર્થના કરી.

હવે સવાલ એ છે કે લોકડાઉનમાં તમામ ધાર્મિક સ્થળો બંધ છે. લગ્નમાં ૫૦ થી વધુ ની હાજરી નહિ, અવસાનમાં ૨૦ વધુ ની હાજરી નહિ અને કોઈ સામાજીક કાર્યમાં જમાવડા નહિ તો ગુરુદ્વારા ખુલ્લું કેમ અને આટલી ભીડ કેમ ?

Related posts

ICC એ ટેસ્ટ રેન્કીંગ જાહેર કરી

Ahmedabad Samay

નિષ્ણાતોએ ચેતવણી આપી,મહારાષ્ટ્રમાં બહુ ઝડપથી ત્રીજી લહેર આવી શકે છે. પુણેમાં વીકેન્ડ કરફ્યુ લગાવાયું

Ahmedabad Samay

જાણો કોણ છે દ્રોપદી મુર્મુનો

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી  હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી

Ahmedabad Samay

યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના

Ahmedabad Samay

ચેતી જજો ડેલ્ટા વેરિયન્ટ પુર પાટે વધી રહ્યો છે,૮૫ દેશમાં મચાવી ધમાલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો