September 22, 2026
ગુજરાત

CM રૂપાણીએ આંશિક લોકડાઉને લઇ આપ્યા રાહતના સમાચાર

ગુજરાતમાં રાત્રી કરફ્યુ ૨૭ મેં સુધી લંબાવ્યો છે પરંતુ લારી,ગલ્લા અને અન્ય વેપાર સવારે ૯ થી ૩ સુધી ખુલ્લી રાખવાની છૂટ અપાઈ, આવતીકાલથી આંશિક લોકડાઉન અમલી કરાશે.

જાણો શું રહેશે ખુલ્લું.

લારી, ગલ્લા, રેડીમેડ કાપડની દુકાન, ચા – કીટલી, શોપિંગ સેન્ટર, મોલ્સ, પંચરની દુકાન, ગેરેજ, હાડવેર, જવેલર્સ, નાસ્તાની દુકાનો, મોબાઇલ શોપ, રમકડાની દુકાન, ફરસાણ, વાસણની દુકાનો અને સલૂન  ખુલ્લા રાખવા મંજૂરી.

જ્યારે મેડિકલ યથાવત સમય ચાલુ રહેશે, હોટલ, રેસ્ટોરન્ટ ને લઇ હજુ કોઇ જાહેરાત નહિ

Related posts

ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની-લેબ બનાવી મેથા મ્ફેટામાઇન ડ્રગ્સનું ઉત્પાદન કરનાર ડ્રગ્સની ફેકટરી પકડી

Ahmedabad Samay

ભાવનગરમાં જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યો અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ મોક ડ્રીલની જાહેરાત કરી,આ મોક ડ્રીલ ૭ મેના રોજ દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ યોજાશે, ગુજરાતમાં પણ યોજાશે મોક ડ્રિલ

Ahmedabad Samay

રબારી સમાજનો પ્રેરણા અને આવકારદાયક નિર્ણય લેવાયો લગ્નમાં ૧૫ તોલા સોનુ આપવાની પ્રથા બંધ

Ahmedabad Samay

ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Ahmedabad Samay

ભાજપ સત્તામાં આવશે પણ ઘર આંગણે ઈજ્જત ન બચાબી શકી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો