ગુજરાતમાં રાત્રી કરફ્યુ ૨૭ મેં સુધી લંબાવ્યો છે પરંતુ લારી,ગલ્લા અને અન્ય વેપાર સવારે ૯ થી ૩ સુધી ખુલ્લી રાખવાની છૂટ અપાઈ, આવતીકાલથી આંશિક લોકડાઉન અમલી કરાશે.
જાણો શું રહેશે ખુલ્લું.
લારી, ગલ્લા, રેડીમેડ કાપડની દુકાન, ચા – કીટલી, શોપિંગ સેન્ટર, મોલ્સ, પંચરની દુકાન, ગેરેજ, હાડવેર, જવેલર્સ, નાસ્તાની દુકાનો, મોબાઇલ શોપ, રમકડાની દુકાન, ફરસાણ, વાસણની દુકાનો અને સલૂન ખુલ્લા રાખવા મંજૂરી.
જ્યારે મેડિકલ યથાવત સમય ચાલુ રહેશે, હોટલ, રેસ્ટોરન્ટ ને લઇ હજુ કોઇ જાહેરાત નહિ