September 22, 2026
ગુજરાત

શ્રી તરુણ બારોટે આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ અનાજની કીટનું વિતરણ કર્યું

આજરોજ તરુણકુમાર બારોટસાહેબ દ્રારા ભીડભંજન હનુમાનજી મંદિર બાપુનગર ખાતે ૧૧૦ જેટલી અનાજની કિટોનુ વિતરણ કર્યુ. આ મહિનામા આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારોટસાહેબએ ૨૦૦ અનાજની કિટોનુ વિતરણ કરી ૧,૨૧,૦૦૦ રુપિયાની સહાય કરી.

અનાજની કિટમાં :- લોટ ૫ કિલોગ્રામ​, ચોખા ૧ કિલોગ્રામ​, ૧ કિલોગ્રામ ખાંડ​, ૧ કિલોગ્રામ દાળ, ૧કિલોગ્રામ મીઠુ, ૨૫૦ ગ્રામ ચા, મરચુ, હળદર​, ધાણાજીરુ, ૧ લિટર તેલ). સાથે આજે દરશનિવારનો જમણવારતો ચાલુ રાખવામાં આવ્યું છે તથા ૨૦૦ જેટલા માસ્કનુ પણ વિતરણ કરાયું હતું.

Related posts

અમૂલ સાથે ઓછા પૈસામાં બિઝનેસ કરવાની સુવર્ણ તક

Ahmedabad Samay

અમદાવાદ – આ તો કેવી વ્યવસ્થા, ટાયર કિલર બંપ હોવા છતાં લોકોને રોંગ સાઈડ જતા રોકવાનો કિમીયો બેઅસર

Ahmedabad Samay

આ વેકેશનમાં તમારા બાળક માટે ટ્રેન ટિકિટ ખરીદવી જોઈએ કે નહીં તે અંગેની વિશેષ માહિતી

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ચોંકાવનારું પરિણામ ભાજપ 02, કોંગ્રેસ 02, જીતના દાવેદાર નેતા નિકુલસિંહ અને ગિરિવર શેખાવાતની હાર

Ahmedabad Samay

રાજ્યના ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડયો, નવી ગાઇડલાઈન વાંચવાની ન ભૂલતા.

Ahmedabad Samay

પંચમહાલ – પાવાગઢમાં છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા આજથી પ્રતિબંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો