આજરોજ તરુણકુમાર બારોટસાહેબ દ્રારા ભીડભંજન હનુમાનજી મંદિર બાપુનગર ખાતે ૧૧૦ જેટલી અનાજની કિટોનુ વિતરણ કર્યુ. આ મહિનામા આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારોટસાહેબએ ૨૦૦ અનાજની કિટોનુ વિતરણ કરી ૧,૨૧,૦૦૦ રુપિયાની સહાય કરી.
અનાજની કિટમાં :- લોટ ૫ કિલોગ્રામ, ચોખા ૧ કિલોગ્રામ, ૧ કિલોગ્રામ ખાંડ, ૧ કિલોગ્રામ દાળ, ૧કિલોગ્રામ મીઠુ, ૨૫૦ ગ્રામ ચા, મરચુ, હળદર, ધાણાજીરુ, ૧ લિટર તેલ). સાથે આજે દરશનિવારનો જમણવારતો ચાલુ રાખવામાં આવ્યું છે તથા ૨૦૦ જેટલા માસ્કનુ પણ વિતરણ કરાયું હતું.