September 21, 2026
ગુજરાત

સોમવાર બાદ ચોમાસાની આગાહી

અમદાવાદમાં આગામી સોમવાર ૧૫ જૂન બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં હજી પણ પાંચ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.

દક્ષિણ ગુજરાતમાં પણ આવતા બે દિવસ નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત દીવ  તેમજ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Related posts

શુ આપને ખબર છે શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ વિશે ?

Ahmedabad Samay

સુરત: નિવૃત્ત મામલતદારના ઘરે સાફ-સફાઈ કરવા આવેલી બે મહિલા ઘરઘાટીએ પહેલા જ દિવસે હાથ સાફ કર્યો, 7.80 લાખના દાગીના લઈ ફરાર થઈ

Ahmedabad Samay

અમદાવાદમાં 146મી રથયાત્રાને તૈયારીઓ બની તેજ, મેયર, અધિકારીઓ 21 કિમી રુટનું નિરીક્ષણ કર્યું

Ahmedabad Samay

ગાંધીનગર: ઘરકામ બાબતે ઠપકો આપ્યો તો 19 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઇ મોતને વહાલું કર્યું!

Ahmedabad Samay

ગુજરાત સરકારનો એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ આખરે શરૂ.

Ahmedabad Samay

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો