August 8, 2026
ગુજરાત

લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ,ટેક્સ રીબેટની મુદત વધારીને 15 જુલાઈ કરવામાં આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શહેરમાં ટેક્સ રીબેટની  સ્કીમની મુદતમાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેક્સ ભરનાર માટે 10 ટકા ટેક્સ રીબેટની સ્કીમ લાવવામાં આવે છે. આ ટેક્સ રીબેટની મુદત 30 જૂન સુધી હતી. જે વધારીને 15 જુલાઈ કરવામાં આવી છે.

કોરોનામાં એડવાન્સ ટેક્સ રીબેટમાં ઓનલાઇન પેમેન્ટમાં વધારો થયો. શહેરમાં 1લાખ 56 હજાર મિલકતોએ ઓનલાઇન પેમેન્ટ કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એડવાન્સ ટેક્સ રિબેટમાં 381 કરોડની આવક થઈ છે.

Related posts

સરકાર તરફથી રેમડેસીવીર ન મળતા, કાળા બજારીયા સક્રિય, ઇસનપુર થી એક શખ્સ ઝડપાયો

Ahmedabad Samay

જન્‍મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો

Ahmedabad Samay

આતંકવાદીઓ રાજસ્થાન અને ગુજરાતથી ઘૂસણખોરીની ફિરાકમાં

Ahmedabad Samay

ગુજરાતમાં ધીમે ધીમે જામી રહેલો શિયાળો હવે તેના અસલી મિજાજમાં આવી ગયો

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક વરસાદ માટે રેડ એલર્ટ અપાયું,

Ahmedabad Samay

વૈશ્વિક કક્ષાના રેલવે સ્ટેશનું આજે ઉદઘાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો