August 8, 2026
રાજ શેખાવત
ગુજરાત

રાજ શેખાવતના શરતી જામીન મંજુર, ઘર વાપસી કરશે રાજ શેખાવત

કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજશેખાવતના શરતી જામીન આજે સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજશેખાવતે નવા સુરજદેવળ ખાતે ભડકાઉ ભાષણ કરતા ચોટીલા પોલીસમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી કોર્ટે તેમની જામીન અરજી નામંજુર કરતા, સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.

બુધવારે કોર્ટમાં સરકારી વકીલ અને રાજ શેખાવતના વકીલની દલીલો રજુ થયા બાદ ગુરૂવારે સેશન્સ કોર્ટે રાજશેખાવતને શરતી જામીન ઉપર મુકત કરવાનો આદેશ આપેલ હતો.

કોર્ટે જણાવેલ હતુ કે, જામીન ઉપર મુકત થયા બાદ રાજશેખાવત સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશી શકશે નહિ… તેમજ કોર્ટની મંજુરી વિના ગુજરાત છોડી શકશે નહિ આ ઉપરાંત પાસપોર્ટ જમાકરાવવા સહિતની કોર્ટે નક્કી કરેલી અનેક શરતોનું તેમણે પાલન કરવાનું રહેશે

Related posts

રક્ષકજ બન્યો ભક્ષક, પોલીસના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ અને પંચવટી પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

Ahmedabad Samay

ભાજપે વિકાસ તો કોંગ્રેસે મોંઘવારી બેકારી ગરીબી વગેરે મુદ્દા આવરી લીધા છે.

Ahmedabad Samay

અજાણ્યા નંબરથી ફોન આવતા ચેતજો યુવાનો,વેજલપુર બાદ કુબેરનગરમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો,

Ahmedabad Samay

ગોમતીપુર પોલીસે ગણતરીનાં કલાકોમાં તાબરીયા ગેંગનાં બે આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad Samay

અમદાવાદ – વેકેશનમાં મેટ્રોને થઈ અધધ આવક, એક જ મહિનામાં 20 લાખ મુસાફરો મળ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો