July 22, 2026
ગુજરાત

શનિવારથી વરસાદી માહોલની આગાહી

“હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૧૦ જુલાઈથી રાજયમાં વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને પહેલા દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આગામી ૧૧ જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે તેવું હવામાન વિબાગ દ્વારા કહેવામાં આવ્યું છે. લો પ્રેશરને કારણે રાજયમાં વરસાદનું જોશ વધશે. હાલ રાજયમાં ઉકળાટને કારણે સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા છે. ગરમીથી કંટાળેલા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે.

જોકે હવામન વિભાગનું કહેવું છે કે રાજયમાં ૯ જુલાઈ સુધી તો લોકોએ ઉકળાટ સહન કરવોજ પડશે. ત્યારબાદ વરસાદનું આગમન થશે, અમદાવાદ અને ગાંધીનગરમાં ૧૧ જુલાઈના રોજ હળવા વરસાદની શકયતા છે.”

New up 01

Related posts

છાપરા ગ્રામપંચાયતે દારૂબંધીને લઈને અનોખો નિર્ણય કર્યો છે. ગામમાં કોઈપણ વ્યક્તિએ દારૂ ગાળવા કે દારૂ વેચવા પર પંચાયતે પ્રતિબંધ લગાવ્યો

Ahmedabad Samay

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકા મા આંગણવાડી કેન્દ્રો માં પોષણ ટ્રેકર એપ્લીકેશન ની ટ્રેનીંગ જન સેવા કેન્દ્ર દ્વારા આપવામા આવી

Ahmedabad Samay

ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી:હર્ષ સંઘવી

Ahmedabad Samay

ગુજરાતથી કરણી સેનાના ૫૦૦ જેટલા કાર્યકરો જયપુર ખાતે આંદોલનમાં જોડાશે

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને માનવતાની જરૂર પડી છે, આવો બચાવીએ એક માસુમ જિંદગીને: અમદાવાદ સમય સમાચારપત્ર

Ahmedabad Samay

અમદાવાદના કોટ વિસ્‍તારમાં આવેલી સદુમાતાની પોળમાં આજે પણ વર્ષો જૂની પરંપરા અકબંધ,પુરુષોએ સાડી પહેરીને સદુમાતાજીના ગરબે ઘૂમીને માતાજીને રીઝવ્‍યાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો