September 11, 2026
રમતગમત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરિઝમાં સ્ટેડિયમ ૧૦૦ ટકા ક્ષમતાથી ભરી શકાશે

New up 01

બોરિસ જોનસન

“બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કોરોનાને લગતા પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ વખતે પણ લોકોને સ્ટેડિયમમાં આવવાની છુટ આપવામાં આવી હતી. જોકે મેદાનમાં ૪૦૦૦ દર્શકોને જ પરવાનગી અપાઈ હતી.

જોકે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરિઝમાં સ્ટેડિયમ ૧૦૦ ટકા ક્ષમતાથી ભરી શકાશે. ઈંગ્લેન્ડના પેસ બોલર સ્ટુઅર્ટ બ્રોડે આ જાણકારીને શેર કરવા માટે બ્રિટનના દર્શકોની બાર્મી આર્મીની એક વિડિયો ક્લિપ શેર કરી હતી. બ્રોડે કહ્યુ હતુ કે, ૧૯ જુલાઈથી કોવિડના પ્રતિબંધ સમાપ્ત કરવામાં આવી રહ્યા છે. ટેન્ટબ્રિજમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલો મુકાબલો યોજાશે. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ભારતને એક પ્રેક્ટિસ મેચ રમવા માટેનુ આયોજન કર્યુ છે. ૨૦ થી ૨૨ જુલાઈ વચ્ચે ટીમ ઈન્ડિયા એક મેચ રમશે. જોકે આ મેચ કોની સામે રમાવાની છે તે હજી જાહેર કરવામાં આવ્યુ નથી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરિઝનો પ્રારંભ ૪ ઓગસ્ટથી ટેન્ટ બ્રિજ ખાતે યોજાશે

Related posts

MI-W Vs RCB-W, Match Preview: આજે મુંબઇ અને બેગ્લોર વચ્ચે મેચ, જાણો બંન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન?

Ahmedabad Samay

Ind Vs Aus WTC Final 2023: ટીમ ઇન્ડિયાએ તોડવો પડશે 121 વર્ષ જૂનો રેકોર્ડ, ત્યારે જ બની શકશે ચેમ્પિયન

Ahmedabad Samay

હોકી ટીમ ઓલિમ્પિકમાં ચંદ્રક માટે ટોચની દાવેદાર: તુષાર ખાંડેકર

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

વેંકટેશની સદી પર ભારે પડી ઇશાન કિશનની અડધી સદી, મુંબઇએ કોલકત્તાને પાંચ વિકેટે હરાવ્યું

Ahmedabad Samay

ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્‍ડ કપનું શિડ્‍યુઅલ જાહેર,અમદાવાદમાં રમાશે ભારત પાકિસ્તાન મેચ,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો