September 22, 2026
ગુજરાત

ચાલુ ફરજ માં કોરોના કારણે અવસાન થતા ગુજરાત સરકાર દ્વારા ૨૫ લાખ અપાય

અમદાવાદ ટ્રાફિક ડિવિઝન…૨૦…ના જયેશ કુમાર પી રાઠોડ સનદ.. નંબર.. ૨૦૩૦૩૫..જેમને ચાલુ ફરજ માં કોરોના થતા તેઓ અકાળે અવસાન થતા ગુજરાત સરકાર ના રિલીફ ફંડ માંથી રૂપિયા..૨૫.૦૦.૦૦૦ ..(પચીસ લાખ)નો ચેક આજ રોજ તેમના પત્ની અને તેમના માતા  તારીખ..૧૩/૦૭/૨૦૨૧ ના રોજ અમદાવાદ ના પશ્ચિમ ના જિલ્લા કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત સાહેબ તેમજ પૂર્વ ના જિલ્લા કમાન્ડર શ્રી અશોકભાઈ પટેલ સાહેબ અને ડિવિઝન..૨૦….ના ડિવિઝન.કમાન્ડર મુકેશ પી શાહ સાહેબ ના હસ્તે આપવા માં આવ્યો હતો.

 

Related posts

કોરોનાના સારા સમાચાર ૩૫૦થી વધુ બેડ ખાલી, કોરોના થોડો ધીમો પડ્યો

Ahmedabad Samay

ચીનને ભારત સરકાર તરફથી વધુ એક ઝટકો, ચીની ૧૧૮ એપ બેન્ડ

Ahmedabad Samay

ઇલેક્શન બાદ ૧ થી ૫ ધોરણના વર્ગો શરૂ

Ahmedabad Samay

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મુદ્દે AMC કચેરી બહાર કોંગ્રેસની જનઆક્રોશ રેલી, કાળા કપડા પહેરી બેનરો સાથે વિરોધ પ્રદર્શન

Ahmedabad Samay

નવરાત્રી દરમિયાન જાહેરમાં નહિ યોજી શકાય ગરબા

Ahmedabad Samay

ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, બે કેસ સુરત અને વડોદરામાં નોંધાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો