August 7, 2026
દેશ

મુંબઈમાં મુશળધાર વરસાદે ૨૩ના ભોગ લીધા

મુંબઈમાં મૂસળધાર વરસાદના કારણે થયુ ભૂસખલન, ભૂસ્ખલનના કારણે મરનારા લોકોની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. શહેરના ચેમ્બુરમાં દિવાલ ધસી પડતા અને વિક્રોલીમાં મકાન ધરાશાયી થવાના કારણે લગભગ 23 લોકોના મોત થયા છે. આ બંને જગ્યાએ હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

ભારે વરસાદના લીધે ચેમ્બૂરના વાસી નાકા વિસ્તારમાં લેંડ સ્લાઇડ થયું છે. તેની ચપેટમાં 4-5 આવી ગયા છે અને ઘણા લોકો કાળમાળ નીચે દબાઇ ગયા છે. ઘટના બાદ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમે 11 લાશોને કાટમાળ નીચેથી કાઢી છે. તેમાં એક મહિલાની બોડી પણ સામેલ છે.

New up 01

Related posts

CJP પ્રોટેટ્સ કરનાર પ્રદશન કારીઓ માંથી ૯૮૯ લોકોનો ગંભીર ગુનાહિત રેકોર્ડ અગાઉથી નોંધાયેલા મળ્યા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

પાકિસ્‍તાને દિલ્‍હી પર ફતહ ૨ મિસાઇલથી હુમલો કર્યો. પરંતુ તે દિલ્‍હી પહોંચે તે પહેલાં જ ભારતે પાકિસ્‍તાનની ફતહ ૨ મિસાઇલને તોડી પાડી.

Ahmedabad Samay

ચૂંટણી પરિણામ, ફરી એક વખત લોકોએ ભાજપને ‘જય શ્રીરામ’ કહી સતાનું સુકાન સોંપ્‍યું

Ahmedabad Samay

વડાપ્રધાને આજે અયોધ્યા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું

Ahmedabad Samay

રાજ્યના શક્તિશાળી નેતા અજિત પવારના આકસ્મિક નિધન બાદ, તેમના પત્ની સુનેત્રા પવારે આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો