August 7, 2026
ગુજરાત

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા અરવિંદ મિલ્સ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

 

જીસીએસ હોસ્પિટલ દ્વારા વિશ્વ હૃદય દિવસ, 29 સપ્ટેમ્બરના રોજ અરવિંદ લિમિટેડના કર્મચારીઓ માટે હૃદયની સંભાળ વિષે જાગૃતિ માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત કાર્ડીઓલોજિસ્ટ, ડો. ઝીશાન મન્સૂરી દ્વારા અરવિંદ મિલ્સના કર્મચારીઓને હૃદયરોગના જોખમો અને હૃદય સ્વસ્થ રાખવા માટેની કાળજી વિષે સમજાવવામાં આવ્યું હતું.

અરવિંદ લિમિટેડના કર્મચારીઓ દ્વારા પણ હૃદયને સ્વસ્થ રાખવા માટેના પગલાં જેવા કે, પૌષ્ટિક આહાર, નિયમિત કસરત, ધૂમ્રપાન નિષેધ અને મીઠાનો ઓછો ઉપયોગનો નિશ્ચય કરાયો હતો. જીસીએસ હોસ્પિટલમાં હૃદયને લગતી દરેક પ્રકારની તકલીફની સારવાર ઉપલબ્ધ છે અને આયુષ્યમાન યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ છે.

Related posts

લક્ષ્મી વિલા સ્કાય સિટીમાં દશહેરા નિમિતે સંપૂર્ણ દિવસ માટે યોજાયો ફાફડા જલેબીનો પ્રોગ્રામ

Ahmedabad Samay

બી.જે.પી. ની યાદી જાહેર

Ahmedabad Samay

અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીના 25 ગુન્હાઓમાં સંડોવાયેલ તેમજ 8 ગુન્હાઓમાં મોસ્ટ વોન્ટેડ 10 હજાર રૂપિયાના ઈનામી આરોપીને અમરેલી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad Samay

અર્બન બુલ્સે કવિન્સ કપ ગર્લ ફૂટબોલ પોતાના નામે કર્યું

Ahmedabad Samay

અરબી સમુદ્રમાંથી ઉછળેલા ચક્રવાત બિપરજોયએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી,વીજળી થઇ ગુલ

Ahmedabad Samay

પશ્ચિમ રેલ્વે દ્વારા અસ્થાયી રૂપે અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો