August 7, 2026
ગુજરાત

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું જન કલ્યાણ કામ, મોટી સંખ્યામાં વિધવા બહેનોને સાડી વિત્રણ

આજ રોજ જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા ચોથા નોરતા નિમિત્તે ગરીબ વિધવા બહેનોને સાડી વિત્રણનું કાર્યક્રમ આયોજન કરવામા આવ્યુ હતું.                                આજ રોજ સવારે ૧૦ વાગ્યે સરસપુર ખાતે આવેલ રોહિદાસ હોલ ખાતે જન જાગૃતિ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી   એસ.પી.ભદૌરીયાના વરદ હસ્તે સાડી વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી.આ કાર્યક્રમમાં ૪૦૦ થી ૫૦૦ જેટલી વિધવા બહેનોને સાડી વિતરણ કરવામા આવી હતી.
આ અગાઉ પણ જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા રાજ્યના અનેક વિસ્તારમા સાડી વિતરણ અને જુદા જુદા જનકલ્યાણના કાર્ય કરવામા આવ્યા હતા, આ કાર્યક્રમ દ્વારા જન જાગૃતિ ફાઉન્ડેશનના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના માટેની સરકારી ગાઈડલાઈનો પુરે પુરે ધ્યાન રાખી કાર્યક્રમ સફળ બનાવવામા આવ્યુ હતુ.

Related posts

ક્યારે વિચાર આવ્યું છે પ્રોફશનલ કેમેરા સાથે મોબાઇલ ના કેમેરા ની સાથે સરખાવવા માં આવે તો ફોટો ક્યાં કેમેરા માંથી વધુ સારા આવે ? આવો જાણીએ ટેકનો. એક્સપર્ટ પાસે. સંજય બકુત્રા

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા #fathersday નિમિતે ચિત્ર સ્પર્ધા યોજી જીવનમાં પિતાના મહત્વ વિશે સમજાવ્યું

Ahmedabad Samay

સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા માત્ર ૪૮ કલાકમાં જ ૧૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરી

Ahmedabad Samay

આજનો કોરોના અપડેટ

Ahmedabad Samay

આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીર હુમલામાં ચાર ગુજરાતીઓ ફસાયા. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય ગુજરાતીઓ ઘાયલ, ચારેય પ્રવાસી ભાવનગરના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો