September 23, 2026
અપરાધ

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ૩ વર્ષની દીકરી પર થયેલ બળાત્કારના પીડિત પરિવારને યોગ્ય આર્થિક સહાય આપી ન્યાય આપવા માટે માંગણી કરી

નરોડા પોલીસ સ્ટેશન ની હદમાં આવતા નાના ચિલોડા વિસ્તારમાં તારીખ ૧૩/ ૧૦/૨૦૨૧ ના રોજ બિહારના રહેવાસી ની ૩ વર્ષ ની દીકરીનું નરાધમ દ્વારા બળાત્કાર ગુજારવા માં આવેલ છે.જે ખૂબજ નિંદનીય છે.સમાજ માં આવી ઘૃણાસ્પદ ઘટનાઓને ચલાવી ન લેવાય તે માટે

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ઉપરોક્ત ઘટનાની નિંદા કરે છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી , ગૃહમંત્રી શ્રી તેમજ કલેકટર શ્રી ને આવેદન કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીને ફાંસી આપવા માં આવે અને પીડિત પરિવારને યોગ્ય આર્થિક સહાય આપી ન્યાય આપવા માટે માંગણી કરી છે.

Related posts

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ ઈવાન-3 સોસાયટીના એક ભાડાના ફ્લેટમાંથી પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપ્યું

Ahmedabad Samay

અમદાવાદ-ચાંદખેડામાં જુગારધામ ઝડપાયું, સ્ટેટ મોનિટરીંગ ટીમે 2.41 લાખનો મુદામાલ કર્યો જપ્ત

Ahmedabad Samay

SOG દ્વારા દુબઈથી ભારતમાં આવેલા અને નાસતા ફરતા આરોપી દિલીપ ઉર્ફે મોનું સંગતાણીની ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમમાં ધરપકડ કરી

Ahmedabad Samay

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

Ahmedabad Samay

કુતીયાણા વિસ્તારમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.

Ahmedabad Samay

અમદાવાદ: ધુળેટીની રાતે સર્જાયા ફિલ્મી દ્રશ્યો! પૂરઝડપે આવતી કારે પોલીસકર્મીને મારી ટક્કર, પછી પોલીસે પીછો કર્યો અને…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો