શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાત્રી કર્ફયુ રાત્રીના ૧૦ વાગ્યાથી અમલ કરાવવા સુચન કર્યુ છે, કોરોનાના કેસમાં ઘટાડો આવતા કર્ફયુનો સમય રાત્રીના ૧૦ વાગ્યાથી કરવા અંગે કેબીનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે,
ગઇ કાલે કોરોના ના ૧૩૮ જેટલા નવા કેસ નોંધાયા હતા કોરોના ધીમો પડતા લોકોમાં પણ માંગ ઉઠી છે. કર્ફયુનો સમય ઘટાડવા પ્રધાનો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે