September 22, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર વોર્ડમાં હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ અને ભાજપના કાર્યકરો દ્વારા સ્કૂલના ચોપડા અને બેગ વિતરણનું કાર્યક્રમ કરાયું

સ્કૂલના વિદ્યાર્થીઓને ભણવા માટે કોઇ તકલીફન પડે, સારી રીતે ભણી શકે તેમાટે હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ અને ભાજપ કુબેરનગર વોર્ડના કાર્યકરો દ્વારા બનતી પ્રયાસો કરવામાં આવતા હોય છે,

વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણવા જતા તેમને કોઇ પ્રકારની તકલીફ ન પડે તેમાટે અને તેઓ સારી રીતે અભ્યાસ કરી શકે માટે હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટના સભ્યો,કુબેરનગર વોર્ડના ભાજપના મહામંત્રી શ્રી રાજેશભાઈ દરડા, શૈલેષભાઇ પરમાર, જશવંતસિંહ ચાવડા અને અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ચોપડા અને સારી ગુણવત્તા વાળી સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી હતી અને તેમના સાથે થોડો સમય વિતાવી તેવોને સારી રીતે ભણતર કરી શકે તેમાટે પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું

New up 01

Related posts

ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે

Ahmedabad Samay

વ્યાજ ખોરોથી કંટાળી યુવકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

આગામી 48 કલાકમાં આંબલી, બોપલ, ઘુમા જેવા પોશ વિસ્તારો ઉપરાંત ઓઢવ, નિકોલ, અમરાઈવાડી, કડી-કલોલ અને માણસા વિસ્તારમાં ભારે વરસાદ પગલે જનતાને સાવચેત રહેવા વિનંતી

Ahmedabad Samay

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ

Ahmedabad Samay

ખૂંખાર અપરાધીઓ તેમના નામમાત્રથી ધ્રૂજતા. તેવા એડિશનલ ડીજીપી લેવલના આઇપીએસ અધિકારી શ્રી અભયસિહ ચુડાસમા થયા નિવૃત્ત

Ahmedabad Samay

કૃષ્ણનગર ખાતે આવેલ જી.ડી સ્કૂલ પાસે પ્રાથના હોસ્પિટલની આજ થી શુભ શરૂઆત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો