September 21, 2026
ગુજરાત

“એન્ટાર્ટિકા સિ વર્લ્ડ” ખાતે નિરાધાર વંચિત બાળકોને “ક્રૂઈઝ”ની સવારી નિશુલ્ક કરાવવામાં આવ્યું

આજ રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલું “એન્ટાર્ટિકા સિ વર્લ્ડ” ખાતે નિરાધાર વંચિત બાળકોને “ક્રૂઈઝ”ની સવારી નિશુલ્ક કરાવવામાં આવી હતી તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય અતિથિ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તથા પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, પૂર્વ રાજ્યમંત્રી નિર્મલાબેન વાઘવાણી,તુષાર પરિહાર વિશ્વ હિન્દુ પરિષદ અસારવા જિલ્લા પ્રમુખ મઠમંદિર ઉપસ્થિતિ રહ્યા હતા બાળકોને ફુડ પેકેટ અને જ્યૂસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ જગ્યા પર અવારનવાર જનહિતના અને સામાજિક કાર્યો દ્વારા લોકજાગૃતિ કરવામાં આવે છે

Related posts

અમદાવાદની નરોડા પોલીસે  BLO બનીને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી

Ahmedabad Samay

ફિલ્મ પ્રમોશનલ એક્‍ટિવિટીમાં જાણીતા એક્‍ટ્રેસ માનસી પારેખ અને પીઢ અભિનેતા ટીકુ તલસાણીયાએ બાઇક સ્ટંટ કરતા ફરિયાદ નોંધાઇ

Ahmedabad Samay

દર્શકો વિના મેચ રમવાના નિર્ણયના કારણે ટિકિટોનું રિફંડ કરવાનું ચાલુ કરાયું

Ahmedabad Samay

રાજકોટના અવકાશમાં અવાજ સાથે સાત રંગથી પ્રકાશિત તરંગો દેખાયા

Ahmedabad Samay

આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદ માટે ઇસુદાન ગઢવીનું નામ જાહેર,૭૩ ટકા લોકોએ ઈસુદાન ગઢવીને પસંદ કર્યા.

Ahmedabad Samay

તજજ્ઞો અને આંકડાકીય અહેવાલો મુજબ,ખાંડની સમગ્ર કટોકટીનું મુખ્ય કારણ ભારતની ઈથેનોલ નીતિ જવાબદાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો