અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં હરીદર્શન ચાર રસ્તા પાસે આવેલ યુનિયન બેન્ક બહાર નો પાર્કિગ ઝોનમાં પાર્ક કરાયેલ તમામ વાહનો ને પોલીસ દ્વારા ટોઇનગ કરવામાં આવ્યા હતા પરંતુ વાહન ટોઇનગ કરનાર પોલીસ કર્મી દ્વારા આમ આદમી અને પોલીસ વચ્ચે ભેદભાવ કર્યો,
નો પાર્કિંગમાં પાર્ક કરેલ પોલીસ કર્મીની બાઇક સિવાય આમ જનતાની બાઇક ટોઇનગ કરવામાં આવ્યા હતા.
જ્યારે નો પાર્કિંગનો ગુન્હો આમ જનતા હોય કે સરકારી બાબુ હોય નિયમ અને દંડ બધા માટે લાગુ પડતું હોય છે પરંતુ ટોઇનગ કરવા આવતા સરકારી બાબુએ બીજા સરકારી બાબુને લાગવક લગાવી નો પાર્કિંગ માં પાર્ક કરાયેલી બાઇક ડિટેઇન ન કરાઇ, આવા સરકારી બાબુ સામે તરફ કાયદાકીય પગલાં લેવા જોઈએ ફરજ કેવીરીતે બજાવી અને કાયદા કાનૂન તમામ માટે એક જ છે તે જણાવું જોઈએ