August 9, 2026
ગુજરાત

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું

આજ રોજ ૧૫મી ઓગષ્ટના રોજ મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, સ્માહરોહમાં વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા, મરાઠી સમાજના નાના નાના બાળકોએ દેશ ભક્તિના ગીતો પર ડાન્સ પરફોર્મન્સ તલવારબાજી નું પર્ફોર્મન્સ પણ કર્યું હતું, વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન આપવા માટે ઇનામ વિતરણનું કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મરાઠી સમાજના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, મરાઠી સમાજના લોકોએ મોટી સ્નાખ્યામાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

મેઘરાજાનું વધુ એક જોરદાર રાઉન્ડ ચાલુ, ૪ ઓગષ્ટ સુધી ભારે વરસાદની આગાહી

Ahmedabad Samay

રાજસ્થાન હોસ્પિટલના બે માળના બેઝમેન્ટમાંથી નીચેના પાર્કિંગ બેઝમેન્ટમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

ધંધાદારી ઓ માટે જીએસટી માં રાહત આપવા માટે ની તૈયારી

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિત

Ahmedabad Samay

અમદાવાદના બોપલ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ,કુલ ૮૦ કોરોના પોઝિટવ કેસ એકસાથે

Ahmedabad Samay

AVHEM દ્વારા ધૈર્યરાજસિંહ માટે એકત્રિત કરાયેલ ફાળો તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો