️ * તમારી પ્રતિભા તમારી જીત છે * ️
કરાઓકે સિંગર મિત્રો માટે લાવ્યા છે ” કરાઓકે સુપરસ્ટાર (સિઝન – 1)”છેલ્લા 25 વર્ષથી ફિલ્મ, ઇવેન્ટ, નાટક અને સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલ છે
પ્રજા ઇવેન્ટ, સૂર પંચમ સ્ટુડિયો, શ્રીયોગેન પારેખ, મિલેનિયમ ઇવેન્ટ્સ ,શ્રી નીરજ ગજ્જર, શ્રી મીનુ શર્મા
આપ માટે અમૂલ્ય તક લાવી છે …
કરાઓકે સુપરસ્ટાર (સિઝન – 1)
અમદાવાદ અને ગુજરાતના વિવિધ શહેરોમાં કલાકાર મિત્રોએ તેમની કરાઓકે ગાયકી કુશળતા દ્વારા સમાજમાં પોતાનું વિશેષ સ્થાન મેળવ્યું છે.
કરાઓકે દ્વારા ઓપન ગુજરાત કરાઓકે સુપરસ્ટાર * સ્પર્ધા યોજી છે.
સ્પર્ધામાં જોડાવા માટે સંપર્ક કરો, +91-9328706099