August 25, 2026
ગુજરાત

દર વર્ષના જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ થી શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા હોલિકા દહન કરાયું

આજ રોજ દેશભરમાં હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે , ઠેરઠેર સોસાયટી અને ફ્લેટના આંગણે હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે. તેવામાં દર વર્ષના જેમ આ વર્ષે પણ નરોડા સ્થિત શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા પણ વિધિવત રીતે ગાયના છાણા,તલ, કપૂર, લાકડા અને અન્ય પૂજા સામગ્રી સાથે હોલિકા બનાવી તેને મુહૂર્ત પ્રમાણે પ્રગટાવી ફ્લેટના રહીશો દ્વારા હળીમળીને હર્ષોલ્લાસથી પૂજા અર્ચના કરવામાં આવી અને તહેવારની  ઉજવણી કરવામાં આવી

Related posts

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

અમદાવાદ: 23 ખાનગી શાળાઓ બંધ થવાની સંભાવના, અપૂરતા વિદ્યાર્થીઓ બનશે કારણ

Ahmedabad Samay

રાજપૂત સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા

Ahmedabad Samay

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલ નિમણુંક

Ahmedabad Samay

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

સ્વધા સોસિયલ ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦ તથા ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો ભય દૂર કરવા અને કેરિયર માર્ગદર્શન માટે આજ રોજ ચાંદખેડામાં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો