કોરોના કેહેર વધતા લોકો કોરોના થી બચવા માટે અને દંડથી બચવા માટે લોકો માસ્કની ખરીદી કરવા લાગ્યા છે પરંતુ આજે અમદાવાદના એલિસબ્રિજ પાસે માસ્ક વેચાણ કરવા વાળા પાસે માસ્ક ખરીદી પર છેતરપીંડીની ઘટના બની છે, કોરોના ની ડિમાન્ડ વધવાના કારણે નકલી નોટોનો વ્યાપાર કરવા વાળા લોકો આ પરિસ્થિતિ નો લાભ લઈ માસ્ક ખરીદી કરવામાટે નકલી નોટનો ઉપયોગ કરવા લાગ્યા છે. એલિસબ્રિજ પાસે માસ્કનું વિતરણ કરતા વિતરણ કરતા પાસે માસ્ક લઈને ૨૦૦₹ ની છેતરપીંડી કરી ,
૨૦૦₹ની નકલી નોટ આપી અને માસ્ક લઇ ગાડી ચાલક ફરાર થઇ ગયો