વિસાવદર તાલુકાના લાલપુર વેકરીયા રાજપરાવણી સહિતના ગામોમાં પડેલ કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે ખેડૂતો રોડ જણાવ્યું હતું કે જ્યારે આવી કુદરતી આફત કે આકાશી આફત આવે ત્યારે સરકાર દ્વારા સર્વે કરવામાં ખૂબ જ વિલંબ કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી તેની વખતે તાત્કાલિક સરકાર દ્વારા વળતર માટે ટીમો તૈયાર કરી અને વળતરની કામગીરી પૂર્ણ કરવામા આવે તેવી વેકરીયા સરપંચ નટુભાઈ વાળાએ માંગ કરી છે વેકરીયા મુંડીયારાવણી રાજપરા ખેતરમાં જવાના તમામ રોડ રસ્તાઓનું પણ ધોવાણ થઈ ગયું છે ખેડૂતો જાણે છે કે 40 વર્ષમાં એકી સાથે કદી આટલો વરસાદ પડ્યો નથી તેટલું ઉનાળામાં કમો વરસાદ વરસ્યો છે અનેક ખેડૂતોને વાડીએ પતરાવાળા મકાનના કાચા મકાનો છે તે ધરાશે થઈ ગયા છે આ મુદ્દે આજે જિલ્લાના પંચાયત સદસ્ય અને તાલુકાના કોંગ્રેસ પ્રમુખ દર્શન અગ્રણીઓએ નુકસાનગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લઇ સહાય ચૂકવી માંગ કરી છે રાજપરા મોટા પ્રમાણમાં આંબા બગીચા આવેલા છે આંબાના બગીચાઓમાં પણ અસર નુકસાન થયું છે આમાંના બગીચામાં પણ નુકસાન થયું છે
