August 8, 2026
ગુજરાતધર્મ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિકોલ ખાતે રામકથા ના સ્થાન પર વડાપ્રધાનનો ૧૦૦મો મનકી બાતનો કાર્યક્રમ નિહાળ્યો

આજ રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિકોલ ખાતે રામકથા ના સ્થાન પર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી ,આગેવાનો સાથે તથા ધર્મપ્રેમી જનતા સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ નો ૧૦૦ મો મન કી બાત નો કાર્યક્રમ નિહાળ્યો હતો.

રામકથાના આઠમા દિવસે તે  જ સ્થળે સંસ્થાના પ્રમુખ  આર. પી. પટેલ તેમજ અમદાવાદ પૂર્વ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટશ્રીઓ અને અન્ય સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો જેમાં પ્રમુખશ્રીએ આજની વડાપ્રધાનશ્રી ની આજ મન કી બાતમાં કહેલી વાતો શિક્ષા અને સંસ્કૃતિ સામૂહિક રીતે દરેકના સહયોગ થકી સમાજનિર્માણ અને રાષ્ટ્રનાનિર્માણ માં દરેક નાગરિકનું યોગદાન થઈ શકે.

આ સાથે વડાપ્રધાન શ્રીએ મન કી બાતમાં ઘણા એવા પ્રસંગો થકી લોકોમાં પ્રેરણાદાયી મળી રહે તેવી વાતો કરી હતી.

Related posts

જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓએ શહેરમાં સૌપ્રથમવાર ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજી

Ahmedabad Samay

દેશી દારૂના ધંધાર્થીઓને દરોડા પાડીને જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી 6 દેશી દારૂની ભઠ્ઠી મળી આવી

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં દ્વારા એક્સેલેન્ટ સ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

Ahmedabad Samay

સૈજપુર ખાતે આવેલ કુબેરેશ્વ મહાદેવ મંદિરે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરતી થીમ પર ડેકોરેશન કરાયું

Ahmedabad Samay

સુરતમાં ચાલ્યું બુલડોઝર, ગણપતિ પંડાલ પર પથ્થર મારા બાદ પોલીસ એક્સન મૂડમાં

Ahmedabad Samay

ચાંદખેડા પોલીસ સ્ટેશન તેમજ સોલા અને સાબરમતી પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારો ગાંધીનગર પોલીસ કમિશનરના તાબા હેઠળ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો