દેશ ભરમાં ગણેશ મોહત્સવ ઉજવવામાં આવી રહ્યો છે,ભાવિ ભક્તો જાત જાતના અવનવા થીમ ઉપર ડેકોરેશન કરી લોકોનો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેવામાં
અમદાવાદના નવયુવક સાર્વજનિક ગણેશોત્સવ મંડળ, કુબેરેશ્વર મહાદેવ મંદિર, સૈજપુર ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના રાજદરબારનું ડેકોરેશન કરવામા આવ્યુ,તદુપરાંતઅન્ય ધ્યાન ખેંચે તેવું અને લોકોને આકર્ષિત કરે તેવી થીમ પર ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે,કુબેરેશ્વ મહાદેવ ખાતે ભારતની અંતરિક્ષની સફળતા ચંદ્રયાન-૩ ની ઝાંખી અને જનતા ટ્રાફિક નિયમો નુ પાલન કરે એ ઉદ્દેશ્ય થી પંડાલ માં બેનર લગાવવા માં આવ્યા છે.