બજરંગ દળ દ્વારા દર વર્ષે આયોજિત નૂહ, મેવાતમાં હિંદુ આસ્થા અને આદરના કેન્દ્ર એવા પ્રાચીન પાંડવ-યુગના નલ્લાહદ શિવ મંદિરની ધાર્મિક યાત્રા દરમિયાન ઇસ્લામિક જેહાદીઓએ તીર્થયાત્રીઓ પર ટેકરીઓ પરથી ભારે પથ્થરમારો, હિંસા, આગચંપી અને સીધી ગોળીઓ વરસાવી હતી.
આ હિંસામાં સેંકડો વાહનોને નુકસાન અને આગ લગાડવામાં આવી હતી.બે પોલીસ હોમગાર્ડના મોત થયા છે અને યાત્રાળુઓ અને બજરંગ દળના કાર્યકરો ઘાયલ થયા છે, જેના વિરોધમા આજ રોજ બજરંગ દળે જિલ્લા સ્તરે આતંકવાદ સામે ઇસ્લામિક જેહાદનું વ્યાપકપણે પ્રદર્શન કર્યો છે.