મણિનગર રેલ્વે સ્ટેશન બહાર નીકળતા ની સાથે AMC ની કામગીરી ઉપર મુસાફરો અને જાહેર જનતા ઉઠાવે છે સવાલ.તેમની કામગીરી ઉપર સવાલો ઉભા થવા લાગ્યા છે,
મણીનગર રેલ્વે સ્ટેશન થી રોજે આવતા અને જતા હજારો મુસાફરો રેલ્વે સ્ટેશન ની બહાર છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલ વરસાદી પાણી થી હાલાકી ભોગવવા નો વારો આવ્યો છે,
મણીનગર રેલ્વે સ્ટેશન બહાર ભરાયેલ વરસાદી પાણી નો નિકાલ નહીં થતો હોવાથી મુસાફરો સહિત અનેક રીક્ષા ચાલકો પણ હાલાકી ભોગવી બીમારી નો ભોગ બને એવી સંપૂર્ણ સંભાવનાઓ છે