August 7, 2026
ગુજરાત

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભનો આયોજન કરાયું.

આજ રોજ અમદાવાદના મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા પ્રથમ ખેલ મહાકુંભનો આયોજન કરવામાં આવ્યો હતો, ખેલ મહાકુંભનો આઇ શ્રી તુલજાભવાનીના આરતીથી શુભ આરંભ કરવામાં આવ્યું હતુંખેલ મહાકુંભમાં નાના બાળકો, યુવકો , મહિલાઓ અને પુરુષોએ ઉષ્માભેર ભાગ લીધો હતો, આ મહોત્સવમાં લીંબુ ચમચી, કોથળા દોડ, દોડ, લંગડી દોડ, બાસ્કેટબોલ અને અન્ય રમોતોનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને ત્રીજા નંબરે આવનાર સ્પર્ધકને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને પરેશ દેવલેકર દ્વારા તમામ પ્રથમ વિજેતાને પારિતોષિક આપવામાં આવી હતી. તથા રમત ગમત સાથે સાથે વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું અને પ્રતિભોજનનું પણ આયોજન કરવામાં આવ્યા હતા,

આ કાર્યક્રમમાં સમાજના અને ટ્રસ્ટના સભ્યોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અને સૌ ઉપસ્થિત સભ્યોએ સહ પરિવાર સાથે ખૂબ મજા માણી હતી.

Related posts

વધુ એક બોગસ ડોકટર ઝડપાયો,રેથલ ગામે ડીગ્રી વગરનો ડોકટર ઝડપાયો

Ahmedabad Samay

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

દર વર્ષના જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ થી શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા હોલિકા દહન કરાયું

Ahmedabad Samay

ગાંધીનગર પ્રાથમિક શાળામાં કોરોના રસીકરણ કેમ્પ દરમિયાન ચાલુ વેક્સીનેસને એક ઓરડાની છત તૂટી, ૭ લાભાર્થીઓ અને કોરોના વોરિયર્સ દબાઈ ગયા

Ahmedabad Samay

નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉદ્દઘાટન કરેલ ૧૭ એકરમાં પથરાયેલા આરોગ્ય વનની વિશેષતાઓ

Ahmedabad Samay

CJP પ્રોટેટ્સ કરનાર પ્રદશન કારીઓ માંથી ૯૮૯ લોકોનો ગંભીર ગુનાહિત રેકોર્ડ અગાઉથી નોંધાયેલા મળ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો