અયોધ્યામાં શ્રીરામ ભગવાનની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે સજાવટ કરવાનું કામ જોરો શોરોથી ચાલી રહી છે, અયોધ્યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારી થઇ રહી છે.
જુદી-જુદી સજાવટ સાથે રોશનીનો જગમગાટ, આયોધ્યા રેલ્વે સ્ટેશને સુશોભન સાથે ૩૦ ફુટ ઉંચા સ્તંભ, તથા જુદી-જુદી કલા શિલ્પ મુકવામાં આવી છે જે તસ્વીરમાં નજરે પડે છે
