રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ, ઓસ્વાલ ભવન ના ચેરમેન શ્રી પૃથ્વીરાજ (P.R) કાકરીયાજી ને અયોઘ્યા થી આવેલા પ્રભુ શ્રીરામ નો ફોટો ,પત્રિકા તેમજ અભિમંત્રિત પવિત્ર અક્ષત આપવામાં આવ્યું,
તથા વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રિય મંત્રી શ્રી અશોકભાઈ રાવલજી , જિલ્લા મઠ મંદિર સંપર્ક પ્રમુખ તુષારભાઈ પરિહાર (પ્રજાપતિ) ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર અન્ય ભાષા ભાષી સેલ ના સંયોજક તેમજ ગુજરાત રાજસ્થાન મૈત્રી સંગઠન ના પ્રદેશ અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ પુરોહિતજી દ્વારા આપવામાં આવ્યુ હતુ.
