* રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ પર હશે સંપૂર્ણ ફોકસ
* સરકાર નેક્સ્ટ જનરેશન રિફોર્મ લાવશે
* આગામી ૫ વર્ષમાં ગરીબો માટે ૨ કરોડ ઘર બનાવાશે
* મધ્યમ વર્ગ માટે હાઉસિંગ સ્કીમ પર વિચાર
* MSME માટે બિઝનેસ સરળ કરવા પર કામ શરૂ
* રૂફટોપ સોલર પ્લાન હેઠળ ૧ કરોડ ઘરોને ૩૦૦ યૂનિટ/મહિનો ફ્રી વીજળી
* દેશમાં વધુ મેડિકલ કોલેજ ખોલવા પર કામ કરીશું
* આંગણવાડી સેન્ટરોને અપગ્રેડ કરાશે, ASHA વર્કર્સને આયુષ્માન યોજનાનો મળશે લાભ
* સર્વાઈકલ કેન્સર માટે વેક્સિનેશન વધારાશે
* તમામ વિસ્તારોમાં નેનો DAPનો ઉપયોગ વધારાશે
* પશુ પાલકોની મદદ માટે સરકાર યોજના લાવીશું
* ડિફેન્સમાં ડીપ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે યોજના લાવીશું
* કૃષિ માટે મોર્ડન સ્ટોરેજ, સપ્લાય ચેન પર ફોકસ
* સરસવ, મગફળીની ખેતી માટે સરકાર વધુ પ્રોત્સાહન આપશે
* મત્સ્ય યોજનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરાશે
* સી-ફૂડ એક્સપોર્ટ બેગણી કરવાનો ટાર્ગેટ
* સરકાર ૫ ઈન્ટીગ્રેટેડ એક્વા પાર્ક્સ ખોલશે
* લખપતિ દીદિઓની સંખ્યા ૨૦ લાખથી વધારીને ૩૦ લાખ કરીશું
* વર્ષ ૨૦૨૫માં ઈન્ફ્રા પર ૧૧.૧ ટકા વધુ ખર્ચ કરાશે
* ૨૦૨૫ માટે ૧૧.૧૧ લાખ કરોડ કેપેક્સનું એલાન, અત્યાર સુધીના સૌથી મોટા
કેપેક્સનું એલાન
* એનર્જી, મિનરલ, સીમેન્ડના ૩ નવા કોરિડોર બનાવાશે
* ૪૦૦૦ રેલવે ડબ્બાઓને વંદે ભારત સ્ટાન્ડર્ડ ડબ્બાઓમાં બદલવામાં આવશે
* નાના શહેરોને જોડવા માટે ૫૧૭ નવા રૂટ પર UDAN સ્કીમ લાવશે સરકાર
* PM સ્વનિધિથી ૧૮ લાખ વેન્ડર્સને કરાઈ મદદ
* કિસાન સન્માન નિધિ અને પીએમ ફસલ યોજનાથી ખેડૂતોને મજબૂત બનાવાયા
* ૧૧.૮ કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો મળી રહ્યો છે લાભ
* દેશમાં ૩૦૦૦ નવા આઈટીઆઈઆઈ ખોલાશે
* ૧.૪૦ કરોડ યુવાનોને સ્કિલ ઈન્ડિયાની ટ્રેનિંગ અપાઈ છે
* ૧૫ નવી AIIMS અને ૩૯૦ નવા વિશ્વવિદ્યાલય બનાવાયા છે
* આમ આદમીની આવક ૫૦ ટકા વધી છે
* પીએમ આવાસ યોજનાના કારણે ૭૦ ટકા ઘરની માલિક બની મહિલાઓ
* સરકારે અત્યાર સુધી ૩ કરોડ ઘર બનાવવાના પોતાના લક્ષ્યને હાંસલ કર્યું
* આ યોજના હેઠળ આગામી ૫ વર્ષમાં ૨ કરોડ વધારે ઘર બનાવાશે
* ઉચ્ચ શિક્ષામાં મહિલાઓની ભાગીદારી ૨૮ ટકા વધી ગઈ
* ૧૩૬૧ નવી શાકમાર્કેટ જોડાઈ
* દેશમાં એરપોર્ટ્સની સંખ્યા ૧૪૯ થઈ ગઈ, ટિયયર ૨ અને ટિયર ૩ પર ખાસ ફોકસ.
* નમો ભારત અને મેટ્રો ટ્રેન પર ફોકસ હશે.
* દેશમાં નવા મેડિકલ ખોલાશે.
* પીએમ સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ ઘરોમાં સોલર લગાવાશે
* કોલસા ગેસીફિકેશનથી નેચરલ ગેસની આયાત ઘટશે.
