September 21, 2026
Other

વિવાદો વચ્ચે શ્રી પરસોત્તમ રૂપાલાએ આજથી રાજકોટમાં ચૂંટણી પ્રચાર ફરી શરૂ

વિવાદો વચ્ચે શ્રી પરસોત્તમ રૂપાલાએ આજથી રાજકોટમાં ચૂંટણી પ્રચાર ફરી શરૂ કરતા ક્ષત્રિય સમાજ આંકરાપાણીએ, શ્રી રૂપાલાના વિરોધમાં 7 ક્ષત્રિયાણીઓની કાલે જોહર કરવાની ચીમકી,તેમની ટિકિટ રદ કરવાની માગ સાથે આવતીકાલે રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલી યોજશે, વિવિધ રાજઘરાના નાં રાજવીઓ આવતીકાલે અમદાવાદમાં એક મંચ પર આવીને શ્રી રૂપાલા વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરશે, ધંધુકામાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા 7મી એપ્રિલ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. જેમાં કરણી સેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ મહિપાલસિંહ પણ ઉપસ્થિત રહેશે.

Related posts

લોકસભા ગુજરાત પરિણામ અપડેટ

Ahmedabad Samay

રચના રક્ષિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 23 માર્ચ 2025 ના રોજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

બે મોઢા-પગ અને ચાર હાથ સાથે એક બાળકનો થયો જન્મ

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલમાં જરૂરિયાતમંદ પેશન્ટને બ્લેંકેટ ની વહેંચણી કરવામાં આવી

Ahmedabad Samay

બજેટ ૧૦ મહત્‍વપૂર્ણ વાતો

Ahmedabad Samay

બાગેશ્વર ધામના પ.પૂજય ધીરેન શાસ્ત્રીનું ચાણક્યપુરી ના બદલે ઓગણજમા દરબાર યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો