સાઈ ગણેશ ગૃપ “કર્ણાવતી ચા મહારાજા” ચાપાનેર સોસાયટી વાડજ પોસ્ટ ઓફિસની પાછળ ગણપતિ બપ્પા ની માટીની ભવ્ય મૂર્તિ સ્થાપના કરવામાં આવી.
આરતી પછી શૌર્ય ગાથા અને ધવલ કુમારજી વડે સુંદરકાંડ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો ભારે માત્રા માં જોડાયા અને માહોલ ભક્તિમય થયુ હતુ.