August 8, 2026
ગુજરાત

શહીદે-એ-આઝમ વીર ભગતસિંહ ની‌૧૧૭ મી જન્મ જયંતી ને ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

ભારતના સપૂત વીર ભગતસિંહ નો જન્મ પંજાબના લાયલપુર ગામમાં ૨૮ મી સપ્ટેમ્બર ૧૯૦૭ માં થયો હતો ભારતની આઝાદીમાં માટે ૨૩ વર્ષની યુવાન વયે હસતા-હસતા ફાંસીના માચડે ચઢવાનું પસંદ કર્યું હતું જેમની થકી આપણને આઝાદી મળી અને ભારતની આઝાદીમાં જેમનું મહત્વનું યોગદાન હતુ તેવા શહીદ-એ-આઝમ વીર ભગતસિંહની ૧૧૭ મી જન્મ જયંતી ને માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ જન્મદિનને “ગૌરવ દિન” તરીકે ઉજવવામાં આવી હતી

ખોખરા સર્કલ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કે કેક કાપી જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ,રમેશભાઈ પરમાર,સતનામ સિંહ ડાન્ગ, રમેશ ભીલ, ફેનિલ મેવાડા, પ્રભાતસિંહ રાજપુત, પુષ્પાબેન ડીકોસ્ટા,રમેશ તાવરે,મહેન્દ્ર બીજવા, કૌશિક પ્રજાપતિ,કમલ ભાવસાર,રાજેશ આહુજા,શિવ પૂજન રાજપુત,મહેશ ઝીલ્પે,તુલસીભાઈ વાઘેલા,ગોત્તમ પરમાર, ચીમનભાઈ વાઘેલા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ 2020 દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ને બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

Ahmedabad Samay

સુરેન્દ્રનગર ડેપો ખાતે ત્રણ નવીન બસોનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

Ahmedabad Samay

અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું સ્થળ અચાનક બદલાયું, પોલીસ સમક્ષ આયોજકો ઝૂક્યા! જાણો શું થયું?

Ahmedabad Samay

ભરૂચમાં આગની ઘટનામાં મૃતકના પરિવારને ૪ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

Ahmedabad Samay

કમોસમી વરસાદથી ખેડૂતો સાથે ઇંટના ભઠ્ઠાનો વેપાર કરતાં લોકો પણ પરેશાન: જસદણ નજીક ૩૫થી વધુ ભઠ્ઠામાં પાણી ભરાયુ

Ahmedabad Samay

દિવાળી દરમિયાન આ પ્રમાણે રહેશે મુહૂર્ત અને તહેવારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો