August 25, 2026
ગુજરાત

ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત ના પ્રમુખ શ્રી મહેશ સિંહ કુશવાહા દ્વારા હોળી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત ના પ્રમુખ શ્રી મહેશ સિંહ કુશવાહા દ્વારા વસ્ત્રાલ ખાતે આવેલ કમલારાજ ફાર્મ ખાતે ‘હોળી સ્નેહ મિલન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,

આ કાર્યક્રમમાં ઓર્કેસ્ટ્રા મ્યુઝિકલ પાર્ટી દ્વારા હોળીના ગીતો ની રમઝટ એ લોકો ના મન મોહી લીધા અને લોકોએ ખૂબ આનંદ માણ્યો હતો,

Related posts

રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા

Ahmedabad Samay

વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રેમ જાગૃત કરવા નાલંદા ગૃપનુ અભિયાન

Ahmedabad Samay

પીએમ મોદીએ WHOના વડા ડો. ટેડ્રોસને ‘તુલસીભાઈ’ નામ આપ્યું

Ahmedabad Samay

નવા વાડજ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

શહેરમાં ભારે વરસાદની આપાયેલી આગાહી પગલે આગામી બે દિવસ સુધી શહેરના તમામ લેક અને ગાર્ડન બંધ રહેશે

Ahmedabad Samay

નિકોલની પંચામૃત નર્સિંગ ઇન્સસ્ટિટ્યૂની દાદાગીરી,ફી ભરવા બાબતે વાલી પર દબાણ કરવામા આવ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો