September 21, 2026
ગુજરાતધર્મ

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબેહનુમાન દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ,મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત ,

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબે હનુમાન તપોવન સેવા આશ્રમ ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ મહંત નિર્મોહીદાસના વ્‍યાસાસને તા. ૩ થી ૯ એપ્રિલ સવારે ૯ થી ૧ર બપોરે ૩ થી ૬ સાથોસાથ ૧૦ થી ૧ર એપ્રિલ બપોરના ૩ થી ૬ મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે.

ઉદારશીરોમણી મહા મંડલેશ્વર  રોકડીયા બાપુના જણાવ્‍યા અનુસાર તા.  ૪ એપ્રિલ બપોરે ૩-૩૦ કલાકે જગતગુરૂ શંકરાચાર્ય પૂ. સ્‍વામિસદાનંદ સરસ્‍વતિજી મહારાજ (દ્વારકાશારદાપીઠ)  તેમજ તા. ૧૦ સવારે ૯-૩૦ કલાકે મહામંડેશ્વર દિલીપદાસ મહારાજ (જગનાથ મંદિર અમદાવાદ) ના અધ્‍યક્ષસ્‍થાને ધર્મસભા રાખવામાં આવી છે.

લંબેહનુમાન ટેબલી દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા. તેમજ ઉદાર શીરોમણી રોકડીયા બાપુ અને રામાયણી નિર્મોહીદાસ માતાજીની ઉગ્ર તપર્સ્‍યાના રપ વર્ષ પૂર્વેથયા કઠવાડાના હરી લાખા રબારી ટેબલી હનુમાનજીને ૧૦૦ વર્ષ પૂર્વં ઉંટપર લાવેલ જો કે હનુમાનજી  થોડા વર્ષો મહાદેવ મંદિરમાં પણ બીરાજમાન થયેલ તેમ યાદીમાં જણાવાયું છે

Related posts

ટૂંક સમયમાં રિવરફ્રન્ટ ખાતે દુબઈનાં પ્રખ્‍યાત મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન જેવો મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન બનાવવામાં આવશે

Ahmedabad Samay

45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ બંધ

Ahmedabad Samay

બુધ સંક્રમણ 2023: આગામી 58 દિવસ આ રાશિ માટે વરદાન સમાન છે, ‘બુધ’ ઘરને ધનથી ભરી દેશે!

Ahmedabad Samay

રાજપૂત સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા

Ahmedabad Samay

શોએબ અખ્તરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઉકેલ્યું

Ahmedabad Samay

અમદાવાદ- અધ્યાપકના સ્યુસાઈડ બાદ એલ.ડી. કોલેજે લીધો આ મહત્વનો નિર્ણય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો