September 11, 2026
અપરાધગુજરાત

યુવતીની ક્રૂર હત્યા કરનાર સાયકો કીલરનું ગાંધીનગર પાસે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા પોલીસે ફાયરીંગ કરી ઍન્કાઉન્ટર કર્યુ

થોડા સમય પહેલા ગાંધીનગર નજીક અડાલજ કેનાલ પાસે રાત્રે નિર્જન જગ્યાઍ બર્થડે ની ઉજવણી કરી રહેલા યુવક – યુવતી ઉપર છરી વડે હુમલો કર્યો અને યુવતીની ક્રૂરતા પૂર્વક હત્યા કરનાર સાયકો કીલર વિપુલ પરમારનું ગાંધીનગર પાસે પોલીસ કસ્ટડીમાંથી રિકન્સ્ટ્રક્શન કરતી વખતે ભાગવા જતા પોલીસે ફાયરીંગ કરી સાયકો કિલરનું ઍન્કાઉન્ટર કર્યુ છે

સાયકો કીલર વિપુલ પરમારને લઈને બનાવ સ્થળે રીકન્સ્ટ્રકશન કરતી વખતે તે ભાગવા ગયો હતો અને જે સ્થળે યુવતીની હત્યા કરી હતી તે જ સ્થળે ઍન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે.

Related posts

કોરોના ની બીજી લહેરમાં જાણો શુ શુ થયું બંધ

Ahmedabad Samay

રાજ્યમાં અનગોળા સમાન પડી રહેલી ગરમીથી રાહત મળશે, આજથી તાપમાન ઘટશે

Ahmedabad Samay

ગાંધીનગરના રાયપુરમાં બાળકીની હત્યાનો આરોપી ઝડપાયો,પડોશીજ નીકળ્યો ખૂની

Ahmedabad Samay

લાલો ફિલ્મે વિશ્વભરમાં ₹૧૦૦ કરોડનું ગ્રોસ કલેક્શન કરનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બનીને

Ahmedabad Samay

ભાજપ સત્તાનો દૂર ઉપયોગ કરીને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનું પ્રયાસ કરી રહી છે: વિક્રમસિંહ

Ahmedabad Samay

વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ અમદાવાદથી 75 કિમી દૂર લોથલમાં બનશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો