September 21, 2026
ગુજરાતબિઝનેસ

રાજેન્દ્રસિંહ ધાકરેએ ૨૪ કલાકમાં સૌથી વધુ LIC ની પોલીસ વહેચી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું

આપે અત્યાર સુધી તો ઘણા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જોયા હશે પરંતુ લોકોના જીવ બચાવતા અને લોકોની રિટરમેન્ટ સમયે નાણાકીય રીતે મદદરૂપ બનતા રેકોર્ડ નહિ જોયો હોય, આપણે વાત કરી રહ્યા છીએ એક એવો રેકોર્ડ જેના લીધે પોતાના પૈસા ડબલ કરે છે, પોતાના બાળકો માટે ઇન્વેસ્ટ કરે છે અને નોકરી માંથી રિટાયાર્ડ થયા પછી ફાયનાન્સલ મદદરૂપ કરે છે એટલે LIC,

અમદાવાદના રાજેન્દ્રસિંહ ધાકરેએ LIC માં એક દિવસમાં એટલે કે ૨૪ કલાકમાં સૌથી વધુ LIC ની પોલીસ વેચનાર બન્યા છે અને તેમનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે, રાજેન્દ્રસિંહ એ LIC પોલિસી વહેંચીને રેકોર્ડ તો બનાવ્યો જ છે સાથે સાથે તેમણે તે ૨૪ કલાકમાં લોકોના મહેનતના પૈસા એક સુરક્ષિત સ્થાન પર નિવેશ પણ કરાવ્યું અને ભવિષને પણ સુરક્ષિત કરાયા છે

Related posts

૨૩ ફેબ્રુઆરી એ આવી રહી છે “જયા એકાદશી”જાણો શું છે મહત્વ, પૂજા અર્ચના,ધ્યાન કેવી રીતે કરવું અને તેના શુ છે ફાયદા.

Ahmedabad Samay

લોકસભા ની ચુંટણી પહેલા બે નવયુવાનો બ્રિજેશ પરમાર અને હર્ષ સોલંકી એ ૨૦૦ જેટલા નવયુવાનો અને યુવતીઓ કેસરિયો ધારણ કર્યો

Ahmedabad Samay

અંતે ભાજપને આવ્યું પદ ગ્રહણ કે જાહેર અભિવાદન કાર્યક્રમ ન યોજવા સૂચના

Ahmedabad Samay

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ૧૧ દિવસીય ગણેશ મહોત્‍સવનું આજે સમાપન થયુ, નિકોલ ચા રાજાના વાજતે ગાજતે વિસર્જન કરાયા

Ahmedabad Samay

ત્રાગડ રોડ રેલવે ક્રોસિંગ થોડા સમય માટે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

Ahmedabad Samay

યુ.કે આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો