October 7, 2026
ગુજરાત

નિકોલ ખાતે રીએજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેમરી ટેકનીક વર્કશોપ નું આયોજન કરાયું

નિકોલ ખાતે રીએજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેમરી ટેકનીક વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું, રી-એજ્યુકેશનના સંસ્થાપક અને મેમોરી ટ્રેનર શ્રી હિતેશ સરધારા દ્વારા નિકોલ ખાતે આવેલ શહીદ વીર ભગતસિંહ ઓડિટોરિયમ ખાતે
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ મેમોરી ટેક્નિસ બતાવવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ ૧ થી ૧૦૦ સુધીના ઘડિયા, લાંબા સવાલોના જવાબ મિનિટોમાં કેવી રીતે યાદ કરવા જેવી અનેક ટેક્નિકઓનું અને વિદ્યાર્થીઓ સાથે સાથે તેમના માતા પિતા માટે ૬ જેટલી પાવરફુલ પેરેન્ટીગ ટિપ્સ પણ આપવામાં આવી હતી,
રીએજ્યુકેશન દ્વારા સુરત, વડોદરા, આંનદ, અમદાવાદ અને ગુજરાતના અનેક શહેરોમાં આ ટેક્નિકસ ની તાલીમ આપતી સંસ્થાઓ સ્થાપિત કરવામાં આવી છે, અમદાવાદમાં નિકોલ, વસ્ત્રાલ, નરોડા અને ગોતા ખાતે સંસ્થા શરૂ કરવામાં આવી છે,

Related posts

રાજકોટ શહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્‍યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવી

Ahmedabad Samay

કરણી સેના દ્વારા લુઆરા ગામ અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેકટર શ્રીને આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુક્તિધામમાં ફ્રી જલ સેવા શરૂ કરાઇ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા ૩૦ જુલાઈ સુધી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયુ

Ahmedabad Samay

સરકારી નિયમ અને સોસિયલડીસ્ટેન્સ નો શ્રી રામ વાટીકા માં થયો પાલન

Ahmedabad Samay

કોરોના ને ફરી આમંત્રણ, ફરી લોકો બન્યા બેદરકાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો