October 15, 2026
દેશ

PM મોદીએ ટ્વીટર પર સુશાંતસિંહ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું,

સુશાંતસિંહની ટ્વીટર પ્રોફાઈલમાં વિન્સેન્ટ વાન ગોગનું ચિત્ર મુકેલ છે, આ ચિત્ર બનાવ્યા પછીના વર્ષમાં વિન્સેન્ટ વાન ગોગે આત્મહત્યા કરી હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ભાવભીની અંજલિ આપી

લોકપ્રિય ફિલ્મ અભિનેતા સુશાંતસિંઘે અકળ કારણસર આજે ગળેફાંસો ખાઈ જીવ આપ્યો છે ,પોલીસ તેના નિવાસની અંદર છે, તેની પૂર્વ મેનેજર દિશાએ 4 દિવસ પેહલા આત્મહત્યા કરી હતી.

આ દરમિયાન જગ પ્રસિદ્ધ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગનું ચિત્ર ખુબ જ પ્રસિદ્ધ ચિત્ર સ્ટારી નાઈટ’ હામના જ પોતાના ટ્વીટર પ્રોફાઈલમાં મૂક્યું છે,વિન્સેન્ટ વાન ગોગ  પણ જયારે મેન્ટલ હોસ્પિટલમાં ડિપ્રેશનને લીધે સારવારમાં હતા ( પોતે પાગલ બનવા આવેલ, પોતાનો કાન ( ડાબો ) કાપી નાખેલ ) ત્યારે આ ચિત્ર 1889માં  બનાવેલ। ત્યારબાદ 1890માં ગોગે આત્મહત્યા કરી લીધેલ,

  સુશાંત પણ વિન્સેન્ટ વાન ગોગે નિરાશાના સમયમાં દોરેલ ચિત્ર પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પ્રોફાઈલ ચિત્ર તરીકે મૂક્યું હતું,અને આત્મહત્યા કરી લીધી છે, તેની સેક્રટરીના મોત પછી તરત જ આત્મહત્યા કરી તેને પણ સાંકળવામાં આવે  છે, તો તેની માતાનું મરણ થયેલ ત્યારબાદ ખુબ જ અસ્વસ્થ બાઇનલ અને હ્ર્દય હચમાવતું કાવ્ય લખેલ .

         સુશાંતસિંહ રાજપૂતે છેલ્લે ‘ છિછોરે ‘ ફિલ્મ અભિનય આપેલ,આ ફિલ્મમાં સુશાંત સિંહ ફિલ્મમાં તેના પુત્રને સ્યુસાઇડ શા માટે કરવું તેની સમજણ આપે છે,

        માહિતી અનુસાર સુશાંતસિંહ આર્થિક રીતે ખુબ જ મૂંઝવણમાં હતા અને તેની ગર્લફ્રેન્ડ મદદ કરી રહી હતી, પોતે પણ ખુબ જ ટેન્સનમાં હોવાનું કહેવાય છે,

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટર એકાઉન્ટ ઉપર અંજલિ આપતા લખેલ છે કે સુશાંતસિંઘ ખુબ જ પ્રતિભાશાળી કારકિર્દી ધરાવતા હતા, અનેક લોકો તેનાથી પ્રભાવિત થયેલ, મને ખુબ આઘાત લાગ્યો છે,મારી શ્રદ્ધા તેમના ચાહકો અને પરિવાર સાથે છે ૐ શાંતિ

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મુસાફરો માટે અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

Ahmedabad Samay

બંધારણીય પ્રક્રિયા મુજબ હવે સત્તાવાર રીતે ‘કેરળ’ ઓળખાશે ‘કેરલમ

Ahmedabad Samay

હવે ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ હવે ધારાશિવ તરીકે ઓળખાશે

Ahmedabad Samay

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ધર્મ પરિવર્તન ન કરવા પર નિધિ ગુપ્તાની હત્‍યા કરવામાં આવી.

Ahmedabad Samay

આર્ચરીના વર્લ્ડ કપ સ્ટેજ 3 ટુર્નોમેન્ટમાં દીપિકા કુમારીએ ભારતને 3 ગોલ્ડ મેડલ જીતાડયા

Ahmedabad Samay

દેશની રાજધાની દિલ્‍હી આજે સવારે એક ભયાનક અને કાળજું કંપાવી દેનારા અગ્નિકાંડથી થયા 21ના મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો