લાંબા સમયથી દેશ ભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે જેવામાં ઘણા લોકોની હાલત પણ ઘણી કપરી બની છે તો ઘણા લોકો મદદ માટે પણ સામે આવ્યા છે જેમાં અમુક વ્યક્તિ એવા પણ છે જે લોકડાઉનમાં મનુષ્ય બહાર આવીને પશુ ખવડાવી ન શકતા હોવાથી પશુ પક્ષી ઓ ને પણ ભૂખ્યા રહેવું પડતું હતું.
પરંતુ અમદાવાદના નોબલનગર વિસ્તારમાં આવેલા નંદીગ્રામ માં રહેતા લાલા ભાઈ લોકડાઉન શરૂ થયું ત્યારથી રોજ સવાન અને ગાય ને ક્યારેક દૂધ, બ્રેડ અને લાડવા બનાવી ને ખવડાવ્યું છે અને માનવતાનું એક સુંદર ઉદાહરણ આપ્યું છે જેના લીધે કહી શકાય કે માનવ થી પશુ શુદ્ધિ કોઈ ભૂખ્યું નથી.